CoMpuTeR_TiPs

કમ્પ્યુટર ::

કમ્પ્યુટર પર લખાણને અવાજમાં ફેરવો

GO2
>RUN
>type
control speech

Write Any Text it'll be converted to Voice.

***********************

કમ્પ્યુટરને ૧ સેકન્ડમાં બંધ કરો


ટાસ્કબાર રાઈટ ક્લિક કરો

>>> taskmanager સિલેક્ટ કરો.

>>>shutdown પર ક્લિક કરો.

>>>હવે, કન્ટ્રોલ કી દબાવી રાખો અને Turnoff પર ક્લિક કરો.

>>>અત્યારે જ અજમાવી જુઓ.!!!!!!!!!!!

નોંધ: આ યુક્તિનો ઉપયોગ વારંવાર ન કરવો કારણકે, આમ કરવાથી તમારું PC setting સેવ કરતુ નથી.જયારે હેંગ થાય ત્યારે આ ટ્રીક અજમાવી શકાય છે.

*******************************


બૂટેબલ પેનડ્રાઈવ બનાવો


bootable pendrive બનાવવા માટે તમારી પાસે 4GB pendrive (windows7 માટે) અને 2GB  pendrive (win xp માટે) જરૂરી છે.
જરૂરી વસ્તુઓ
 Windows 7 or Vista ISO 
 4GB pendrive (windows7 માટે
2GB  pendrive (win xp માટે)
૧૫ મિનીટ ફ્રી સમય.

રીત
 સૌ પ્રથમ pendrive ઇન્સર્ટ કરો.
તેને ફોરમેટ કરી દો.
હવે wintoflash નામનો સોફ્ટવેર અહી ક્લિક કરી ડાઉનલોડ કરો.
સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો અને રન કરો.
હવે windows DVD  ઇન્સર્ટ કરો. (make sure that your USB drive letter is correct).
create  બટન પર ક્લિક કરો.
૧૦થી૧૫ મિનીટ વેઇટ કરો.
તમારી pendrive windows સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે રેડી છે.


*******************************

    ફોલ્ડરની જાદુઈ દુનિયા


    તમારા PC પર નામ વગરનું ફોલ્ડર બનાવવાની રીત:

    એક નવું ફોલ્ડર બનાવો.
    F2  દબાવો.
    press Alt +૦૧૬૦ અથવા Alt +૨૫૫
    પ્રેસ એન્ટર
    અભિનંદન!!! તમે નામ વગરનું ફોલ્ડર બનાવ્યું છે !!!

    હવે આપણે આઇકોન વગરના ફોલ્ડર બનાવતા શીખીએ

    Right Click  ઓન  ફોલ્ડર
     property
    costomize
    change icon >
    ૧૧ વખત જમણી એરો કી દબાવો>
    બ્લેન્ક આઇકોન સિલેક્ટ કરો.>ok

    *******************************
    HIDE FOLDER 
    system fileમાં hide થાય 
    run માં જઇ  cmd  ટાઈપ કરવું 
    i.e. d:\attribforldername
    +s +h લોક કરવા 
    -s -h લોક કાઢવા


    *******************************

    ફ્રી સોફ્ટવેર ડાઉનલોડ કરવા_કલીક કરો  

    •  સૌ પ્રથમ youtubedownlodar   ડાઉનલોડ કરો     તે માટે    અહી ક્લિક કરો 
    • ડાઉનલોડ કર્યા પછી તેને ઇન્સ્ટોલ કરો 
    • પછી www.youtube.com  સાઈટ ખોલો 
    • જે તમારે વિડીઓં જોઈતો હોય તે સર્ચ ના ખાનામાં લાખો 
    • જયારે તે વિડીઓં ખુલે ત્યાર તેના URL ની કોપી મારી  youtubedownlodar માં પેસ્ટ કરો 
    • ડાઉનલોડ થઇ જાય પછી કઈ નહિ વિડીયો ની મજા માણો.. 

     

    MS Officeથી PDF ફાઈલ કેવી રીતે બનાવશો ?


    મિત્રો, તમારે PDF ફાઈલ બનાવવી છે?
    નીચેના સ્ટેપ અનુસરો.
    1.       સૌ પ્રથમ એક નાનકડો સોફ્ટવેર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.(933kb)
    2.       એ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો.
    3.       નીચે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ઓફિસ શરું કરી PDFમાં સેવ કરો.

    ૨૦૦૭ની ઓફિસમાં અને ૨૦૧૦ની ઓફિસમાં શક્ય છે.

    No comments:

    Post a Comment